વધુ વિદ્યાર્થીઓ
ગુજરાતના દરેક જિલ્લામાંથી ભણવા માગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ.
સંસ્થાઓ માટે
YOC તમારા કોર્સ ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડે છે — તમારા અનુભવ, શિક્ષકો અને પરિણામો સાથે.
સંસ્થા તરીકે જોડાઓવિદ્યાર્થીને સારી સંસ્થા શોધવામાં તકલીફ પડે છે, અને સંસ્થાને સાચા વિદ્યાર્થી સુધી પહોંચવામાં. YOC બંનેને એક જ જગ્યાએ ભેગા કરે છે.
ગુજરાતના દરેક જિલ્લામાંથી ભણવા માગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ.
દરેક કોર્સ પર તમારી સંસ્થાનું નામ આગળ રહે છે. ભણાવે તમારી સંસ્થા, YOC સાથ આપે છે.
વેબસાઇટ પર તમારી બધી માહિતી YOC ની ટીમ મૂકે છે. તમારે કંઈ ટેક્નિકલ સંભાળવાનું નથી.
પ્રશ્ન પર ટૅપ કરો — જવાબ નીચે ખુલશે · 2 પ્રશ્નો
તમારા દરેક કોર્સ સાથે તમારી સંસ્થાની બધી વિગત દેખાશે — અનુભવ, શિક્ષકો અને પરિણામો. "આ સંસ્થાના બીજા કોર્સ" પરથી વિદ્યાર્થી તમારા બધા કોર્સ પણ જોઈ શકે છે.
વિદ્યાર્થી કોર્સ પેજ પર જ ફી ઓનલાઇન ભરે છે — એકસાથે અથવા હપ્તામાં. કોઈ પ્રશ્ન હોય તો YOC ની ટીમ વિદ્યાર્થી સાથે વાત કરે છે.
નીચેના ફોર્મમાં નામ અને મોબાઇલ નંબર આપો.
અમારી ટીમ તમારો સંપર્ક કરીને તમારી સંસ્થા અને કોર્સ વિશે સમજશે.
YOC ની ટીમ તમારા કોર્સ, શિક્ષકો અને અનુભવની વિગત YOC પર મૂકે છે, અને વિદ્યાર્થીઓ તમારા સુધી પહોંચવા લાગે છે.
નામ અને નંબર આપો — YOC ની ટીમ તમારો સંપર્ક કરશે.