Affordable Education (સૌને પોસાય તેવું)

શહેર જેવું ઉત્તમ શિક્ષણ, હવે ઘરે બેઠા.

વિદ્યાર્થી, સંસ્થા અને શિક્ષક — સૌ સાથે મળીને, એક જ ધ્યેય માટે.

01વિદ્યાર્થી અને વાલી

YOC માં શા માટે ભણવું જોઈએ?

  • ગુજરાતની ભરોસાપાત્ર સંસ્થાઓના કોર્સ, એક જ જગ્યાએ.
  • સંસ્થાનો અનુભવ, શિક્ષકો અને જૂના વિદ્યાર્થીઓ જોઈને નક્કી કરો.
  • નાનું ફોર્મ ભરો — આગળનું માર્ગદર્શન YOC આપશે.

ફક્ત YOC માં

ઉત્તમ શિક્ષણ માટે YOC જ કેમ?

02સંસ્થા

સંસ્થા તરીકે YOC સાથે કેમ જોડાવું?

  • વધુ વિદ્યાર્થીઓ સુધી સીધા પહોંચો.
  • વાલીઓ તમારો અનુભવ અને તમારા શિક્ષકો સીધા જોઈ શકે.

03બ્રાન્ડ એમ્બેસેડર

YOC બ્રાન્ડ એમ્બેસેડર કેમ બનવું?

  • તમારા વિસ્તારમાં સારું શિક્ષણ પહોંચાડો.

04શિક્ષક

શિક્ષક તરીકે YOC સાથે કેમ જોડાવું?

  • ઘરે બેઠા ભણાવો, વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચો.
અમારા ઉત્તમ કોર્સ વિશે જાણોYOC વિશે જાણો

ગુજરાતભરમાં YOC પર વિશ્વાસ

  • 2,850+વિદ્યાર્થીઓ
  • 33+વર્ષનો અનુભવ
  • 30+જિલ્લામાં
  • 275+તાલુકામાં
  • 90+શિક્ષકો
અમારા ઉત્તમ કોર્સ વિશે જાણોYOC વિશે જાણો
અમારા ઉત્તમ કોર્સ વિશે જાણોYOC વિશે જાણો

1992 થી ગુજરાતનો ભરોસો

YOC એ શેઠ સાગા પ્રા. લિ. (શેઠ ગ્રુપ) નું સાહસ છે — 33 વર્ષથી વધુનો અનુભવ. હવે શહેર જેવું ઉત્તમ શિક્ષણ દરેક ઘર સુધી.

YOC ને નજીકથી જાણો

YOC ને પૂછો

તમારી વિગત આપો — YOC ની યોગ્ય વ્યક્તિ તમારો સંપર્ક કરશે.